BUSINESS

મહિલાઓના હિપ્સ પરના કાળા ડાર્ક સ્પોટ્સ હવે દૂર થઈ જશે, દેખાવા લાગશે સુંદર..બસ અજમાવો આ ઉપાય

આજના યુગમાં મહિલાઓને ત્વચાની ઘણી નાની મોટી સમસ્યાઓ રહેતી હોય છે, જેને ઘણીવાર અવગણના કરવામાં આવે છે. ત્યારે મોટાભાગના લોકોનું ધ્યાન માત્ર ચહેરા પર જ રહેતું હોય છે. ત્યારે શ-રીરના અન્ય ભાગો પર પણ પિમ્પલ્સ અથવા ફોલ્લીઓની સમસ્યા જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો આ જગ્યાને અવગણે છે કારણ કે તે બધા સમય કપડાથી ઢંકાયેલા હોય છે. હિપ્સ એ એવી જગ્યાઓમાંથી એક છે, જેના પર લોકોનું બહુ ઓછું ધ્યાન જાય છે.

હિપ્સ પર માત્ર પિમ્પલ્સ જ નહીં પરંતુ પિગમેન્ટેશનની સમસ્યા પણ ઘણી જોવા મળે છે. ત્યારે નિષ્ણાતો માને છે કે આ બળતરા હાઇપરપીગ્મેન્ટેશન ત્વચાને ઇજાને કારણે થાય છે ત્યારે ત્વચાને કાળી કરીને રૂઝ આવવા લાગે છે. સાથે ખીલ, ફંગલ ઇન્ફેક્શન, ફોલ્લીઓ વગેરેની સમસ્યા પણ ઇજાને કારણે થાય છે. ત્યારે ખીલ અથવા ફંગલ ઇન્ફેક્શન મટી જાય છે, ત્યારે તે ત્વચા પર ડાઘ છોડી દે છે.

ત્યારે તેના ઈલાજ માટે ઘરેલું ઉપચાર પણ કરી શકાય છે.ત્યારે આ ડાર્ક સ્પોટ્સને દૂર કરવા માટે સ્વચ્છતાની કાળજી રાખવી અને કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.

હિપ્સ એરિયા હંમેશા ઢંકાયેલો રહે છે ત્યારે તેના કારણે પરસેવાની સમસ્યા હંમેશા રહેતી હોય છે. સાથે ઉનાળામાં તેને ખંજવાળ આવવા લાગે છે. અને સતત ખંજવાળ ફોલ્લીઓનું કારણ બની શકે છે ત્યાર સ્વચ્છતાની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તમે ઈચ્છો છો કે ડાર્ક સ્પોટ્સ મટી જાય, તો સ્વચ્છતાનું ધ્યાન રાખવાની સાથે તેના માટે ઢીલા કપડા પહેરો. આમ કરવાથી તમને પરસેવો નહીં થાય.

મૃત ત્વચાની સમસ્યા હિપ્સ પર પણ રહે છે. ત્યારે તેને નિયમિતપણે સાફ કરવાની જરૂર હોય છે.આ મૃત ત્વચાનું પડ કોઈપણ ક્રીમના પોષણને ત્વચા સુધી પહોંચતા અટકાવે છે. ત્યારે તેના લીધેતે સમસ્યાને ઠીક કરવામાં નિષ્ફળ જાય છે. આટલું જ નહીં ક્યારેક શુષ્કતાને કારણે ફોલ્લીઓ કે ખંજવાળ પણ આવે છે. આ સ્થિતિમાં, અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો. સ્ક્રબિંગ માટે, તમે ઘરે બનાવેલા ચોખાનો લોટ અથવા કોફી જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE