આ અનોખો પ્રેમ પ્રકરણ ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. ત્યારે અહીં એક ભત્રીજાને તેના ફઈ સાથે પ્રેમ થઈ ગયો. અને બંને કોચિંગ ક્લાસમાં સાથે ભણતા હતા ત્યારે બને વચ્ચે પ્રેમ થયો હતો. બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. યુવતીના પિતાએ અગાઉ પણ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દંપતી ઔરાઈ પોલીસ સ્ટેશન દોડી ગયા અને પ્રેમ અને લગ્નની કબૂલાત કરી.
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પ્રેમનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફઈ અને ભત્રીજા એક જ કોચિંગ ક્લાસમાં સાથે ભણતા હતા.અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને એકબીજાથી અલગ થવું મુશ્કેલ થવા લાગ્યું. ત્યારબાદ તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે આ ફઈ-ભત્રીજાના લગ્ન ચર્ચામાં આવ્યા છે. ત્યારે લગ્નથી તેના પરિવાર સહિત અન્ય લોકોને પણ આઘાત લાગ્યો છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે આ કપલે પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કર્યા હતા. લગ્નથી યુવતીના પરિવારજનોને આંચકો લાગ્યો હતો અને તેઓએ તેની પુત્રી સાથેના સં-બંધો તોડવાની વાત કરી હતી.
પ્રેમીપંખીડાઓ અચાનક પોલીસ સ્ટેશન પહોંચી જતાં પોલીસે બંનેના પરિવારજનોને પણ બોલાવ્યા હતા.ત્યારે બંને પુખ્ત વયના હોવાથી પોલીસે તેમના પરિવારજનોને સમજાવ્યા હતા પણ યુવતીના પક્ષે કોઈ આ વાત સ્વીકારવા તૈયાર ન હતું. ત્યારે યુવતીના પિતાએ યુવતી સાથે સં-બંધ તોડી નાખ્યો અને પોલીસ સ્ટેશન છોડી દીધું. ત્યારબાદ બંનેએ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં લગ્ન કર્યા અને છોકરાના પક્ષ સાથે છોકરીને તેમના ઘરે લઈ ગયા.
ત્યારે યુવતી સરિતા કુમારી સાથેના સં-બંધમાં યુવક અખિલેશનેફઈ થાય છે. જોકે, પ્રેમમાં બંને સં-બંધોની પરવા કર્યા વગર પ્રેમમાં પડ્યા હતા. 7 દિવસ પહેલા યુવતીના પિતાએ અખિલેશ પર તેમની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ હવે સરિતાએ પોતે પોલીસ સ્ટેશન આવીને લગ્નની વાત સ્વીકારી લીધી છે. યુવતીનું કહેવું છે કે તે પુખ્ત છે અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે.
Read More
- આ 5 રાશિના લોકો મહાલક્ષ્મી રાજયોગથી ધનવાન બનશે, હોળી પર થશે બમ્પર કમાણી.
- આજે કુળદેવીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર..જાણો આજનું રાશિફળ
- વર્ષ 2024 આ રાશિના જાતકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે, તેઓ મહેનત કર્યા વગર જ બની જશે અમીર.
- 10 કરોડની કારમાં પીએમ મોદી સવારી કરે છે, આ અદ્ભુત ફીચર્સથી સજ્જ છે, AK-47 હુમલામાં પણ સુરક્ષિત
- રામલલા: બાલક રામની આંખો સોનાની છીણી અને ચાંદીના હથોડાથી કોતરવામાં આવી હતી, મૂર્તિના નિર્માણ દરમિયાન વાંદરાઓ જોવા આવતા હતા.