BUSINESS

લગ્ન થયેલ કપલ રોજ રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો ખજૂર…પાર્ટનર બેડરૂમમાં થઇ જશે પાણી પાણી

આજણા સમયમાં ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટાભાગના પુરૂષો તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. ત્યારે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે રોજિંદા ડાયટમાં ઉંધીયું ખાવા-પીવાને કારણે શ-રીરમાં નબળાઈ આવવા લાગે છે. ત્યારે લોકો નબળાઈનો શિકાર બનવા લાગે છે ત્યારે તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ જાય છે,ટાયરે આજે અમે દૂધ અને ખજૂરના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દૂધ અને સૂકી ખજૂર ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ત્યારે ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફાઈબર, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન મળી આવે છે. અને આ સિવાય તેમાં વિટામીન A, C, E, K, B2, B6, નિયાસિન અને થિયામીન સહિત ઘણા વિટામિન રહેલા હોય છે આ સાથે જે પુરુષોમાં સ્ટેમિના વધારવાનું કામ કરે છે. સાથે જ દૂધમાં જોવા મળતા કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ શ-રીરને એનર્જી આપે છે.

વજન વધારવામાં મદદરૂપ: ત્યારે તમારું વજન ઓછું છે અને તમે વજન વધારવાનું વિચારી રહ્યા છો ત્યારે આ પીણું તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં પૂરતી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. ત્યારે જે વજન વધારવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કદાચ આ જ કારણ છે કે જિમ ટ્રેનર્સ પણ વજન વધારવા માટે ખજૂર ખાવાની સલાહ આપે છે.

ખજૂર અને દૂધનું એકસાથે સેવન કરવાથી એનિમિયાની બીમારીથી બચી શકાય છે. ત્યારે એનિમિયા એ એક રોગ છે જે મોટાભાગે ગ-ર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં જોવા મળે છે.ત્યારે આ સ્થિતિમાં શ-રીરમાં લોહીની ઉણપ થાય છે અને પીડિત વ્યક્તિ થાક અનુભવવા લાગે છે.ત્યારે ખજૂરમાં હાજર આયર્ન લોહી બનાવવામાં મદદ કરે છે. અને આ જ કારણ છે કે ડોક્ટર્સ ગ-ર્ભવતી મહિલાઓને ખજૂરનું સેવન કરવાની સલાહ આપે છે.

ત્યારે તમે શ્વસનતંત્ર સંબંધિત રોગોથી પરેશાન છો તો ખજૂર અને દૂધનું સેવન કરવું જોઈએ. ત્યારે દૂધ અને ખજૂરનું એકસાથે સેવન કરવાથી શ્વસનતંત્રની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. અસ્થમાના દર્દીઓ માટે દૂધ અને ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE