ભારત અનેક સંસ્કૃતિઓ અને વિવિધતા અને પરંપરાઓનો દેશ છે. ત્યારે અહીંનો સમાજ સદીઓથી ચાલી આવતી પરમ્પરા અને રીતિ-રિવાજોનું ચલણ છે.ત્યારે આ સિવાય પણ અનેક અજીબોગરીબ અને માન્યતાઓની પ્રથા ચાલી છે તેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થશે. ભારતની એક એવી અજીબો ગરીબ માન્યતા છે, જેના વિશે આજે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ, જે એક ટાવર સાથે જોડાયેલી છે. ત્યારે કહેવાય છે કે ભાઈ-બહેન આ ટાવર પર એકસાથે ચઢી શકતા નથી. ત્યારે આ પરંપરા વિશે ખૂબ સારી રીતે જાણીએ.
ત્યારે આ મિનારની વિચિત્ર માન્યતા રાવણ સાથે જોડાયેલી છે. ત્યારે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં આવેલ આ ટાવરની અંદર રાવણના સમગ્ર પરિવારની તસવીરો આવેલી છે.ત્યારે આ મિનાર બહુ મોટો નથી ત્યારે તેની અજીબોગરીબ માન્યતાને કારણે આ સ્થળ પર્યટન સ્થળ બની ગયું છે. અને આ જગ્યાનો અનુભવ કરવા લોકો દૂર-દૂરથી અહીં આવે છે.
ત્યારે આ મિનારના નિર્માણની કહાની ખૂબ જ રસપ્રદ છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ ટાવર 1857માં મથુરા પ્રસાદ નામના વ્યક્તિએ બંધાવ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે મથુરા પ્રસાદે આ મિનાર રાવણની યાદમાં બનાવ્યો હતો. ત્યારે તેનું નામ ‘લંકા મિનાર’ પડ્યું છે
મથુરા પ્રસાદે મોટે ભાગે એક કલાકાર તરીકે રાવણનું પાત્ર ભજવતા હતા. ત્યારે એવું કહેવાય છે કે રાવણની ભૂમિકાએ તેમના પર એટલી મોટી છાપ છોડી કે તેમને રાવણની યાદમાં એક મિનાર બંધાવ્યો ત્યારે લંકા મિનાર બનાવવામાં 20 વર્ષ લાગ્યાં હતા ત્યારે ટાવરની ઊંચાઈ 210 ફૂટ છે. અને આ ટાવર બનાવવા માટે તે સમયે લગભગ 1 લાખ 75 હજારનો ખર્ચ થયો હતો.
લંકા મિનાર સાથે એક વિચિત્ર માન્યતા જોડાયેલી ત્યારે અહીંના મિનારમાં ભાઈ-બહેન એકસાથે ઉપર નથી જઈ શકતા.ત્યારે આ મિનારની ટોચ પર પહોંચવા માટે 7 પરિક્રમા પુરી કરવી પડે છે, જે ભાઈ અને બહેન પુરી કરી શકતા નથી. આ જ કારણ છે કે ભાઈઓ અને બહેનો માટે એક સાથે ટાવરની ટોચ પર જવાની મનાઈ છે. ત્યારે તમે તેને માન્યતા પણ કહી શકો, પરંતુ સ્થાનિક લોકો વર્ષોથી તેનું પાલન કરે છે.