BUSINESS

ભાભીએ નોકરી અપાવવાના નામે સ-ગીરા પાસે કરાવ્યો દેહ વ્યાપાર! પછી સ-ગીરા ગર્ભવતી બનતા..

દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક પશ્ચિમ બંગાળની યુવતી પર બ-ળાત્કાર થયાની ઘટના સામે આવી છે ત્યારે કેટલાક લોકો સ-ગીરને નોકરી આપવાના નામ પર દિલ્હી લાવ્યા હતા.ત્યારે માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડિતાના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો છે ત્યારે આરોપીની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે

પીડિતાના કહેવા પ્રમાણે, મમતા અને રીનાએ તેને નોકરી માટે વેચી દીધી હતી. ત્યારે એટલું જ નહીં દિલ્હીના ઘણા વિસ્તારોમાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પીડિતા જ્યારે ગ-ર્ભવતી થઈ ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

કિશોરી સિલિગુડીની વતની છે. ત્યારે પીડિતાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પાડોશમાં રહેતી તેની ભાભીએ તેની મિત્ર મમતા સાથે પરિચય કરાવ્યો હતો.ત્યારે તેને ત્રણ વર્ષ પહેલા નોકરી અપાવવાના બહાને દિલ્હી લાવવામાં આવી હતી ત્યારબાદ મમતા તેને પંચશીલ વિહારમાં તેની ફ્રેન્ડ રીનાના ઘરે લઈ આવી અને તે થોડા દિવસો ત્યાં રહી.

સ-ગીરા હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલ પ્રશાસને આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે પીડિતાના નિવેદન પર કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે પીડિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Read More

YOU MAY LIKE

Related Reads