BUSINESS

માતાએ 13 વર્ષના દીકરાના 23 વર્ષની છોકરી સાથે કરાવી દીધા લગ્ન, જાણો શું છે સમગ્ર મામલો

આજકાલ તમે બધા જાણો છો કે દરરોજ કોઈને કોઈ ઘટના સામે છે ત્યારે તેની પાછળ કોઈ ને કોઈ રહસ્ય રહેલું હોય છે ત્યારે થોડા દિવસો પહેલા એક ઘટના સામે આવી છે તેમાં માટે તેના 13 વર્ષના છોકરાની 23 વર્ષની છોકરી સાથે લગ્ન કરી દીધા ત્યારે આવું કેમ કર્યું,

મળતી માહિતી પ્રમાણે આ ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ ગામની છે ત્યારે અહીં એક 13 વર્ષના સ-ગીર છોકરાએ 23 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા ત્યારે આખું ગામ આ લગ્નમાં સામેલ થયું હતું. તમને જણાવી દઈએ કે ગામવાસીઓ બારાતી બનીને લગ્નમાં ગયા હતા અને આ છોકરાના સંપૂર્ણ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

આ ઘટના ગયા વર્ષે 27 એપ્રિલના રોજ બની હતી, ત્યારે આ જાણીને ઘણા લોકો હેરાન રહી ગયા કે કોઈ 13 વર્ષના સ-ગીર છોકરાને 23 વર્ષની છોકરી સાથે કેવી રીતે પરણાવી શકે?’

ત્યારે મળતી માહિતી પ્રમાણે છોકરાની માતા ખૂબ બીમાર હતી તેનો પતિ નાસેળિયો હતો મહિલા તેના પતિના ખર્ચથી ખૂબ પરેશાન રહેતી હતી.ત્યારે તેના પતિથી કંટાળીને મહિલાએ તેની 13 વર્ષની છોકરીની સંભાળ રાખવા માટે આ ઉપાય અપનાવ્યો

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE