BUSINESS

જાણો કેમ? છોકરીઓના શર્ટમાં પોકેટ કેમ નથી હોતા,અને હોય તો તેમાં કેમ કઈ રાખતી નથી !!

ઘણીવાર છોકરીઓના શર્ટ જોઈને તમારા મનમાં આ એક સવાલ ઉઠ્યો જ હશે કે છોકરીઓના શર્ટમાં ખિસ્સા કેમ નથી હોતા અને તો હોય તો પણ તે તેમાં કંઈ રાખતા નથી. ત્યારે એવું કહેવાય છે કે તે ઓપચારિક શર્ટ બનાવેલો હોય કે સ્કૂલ તરફથી મળતો સ્કૂલ ડ્રેસ, આ બંને કિસ્સામાં મોટાભાગના શર્ટ પર ખિસ્સા જોવા મળે છે,ત્યારે જો છોકરીઓ શર્ટ બનવા માટે દરજીને આપી દે તો તેમાં ખિસ્સા નાખવાનું ટાળો છે.

ત્યારે આની પાછળ કોઈવૈજ્ઞાનિક કારણ નથી પણ જૂની પરંપરા અને માનસિકતા છુપાયેલી છે. ત્યારે જૂના જમાનામાં છોકરીઓના કપડામાં ખિસ્સા નહોતા.ત્યારે આવું થતું હતું કારણ કે જો ખિસ્સા હોય તો છોકરીઓ ચોક્કસપણે તેમાં કંઈક રાખશે અને તેમના શરીરના ખાનગી અંગો આગળ નીકળેલા જોવા મળશે.

ત્યાર આ જ કારણ છે કે છોકરીઓના શર્ટમાં ખિસ્સા નથી હોતા ભલે સમય બદલાઈ ગયો હોય પણ છોકરીઓ હજી પણ આ વાતને માને છે કારણ કે ખિસ્સા તેમના સ્-નની ઉપર જ બનાવવામાં આવે છે, જેના કારણે છોકરીઓ ખિસ્સા બનાવે તો પણ તેનો ઉપયોગ કરતી નથી. કારણ કે તે તેમની ડ્રેસિંગ સેન્સને પણ અસર કરે છે

Read More

YOU MAY LIKE

Related Reads