મંગળવારે પણ બુલિયન માર્કેટમાં તેજી જારી રહી છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. સોના અને ચાંદીમાં ચાલી રહેલા વધારાને કારણે અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની ધારણા છે. આ કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમત 2020 પછી પ્રથમ વખત 2000 ડોલરની ઉપર રહી છે. તેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે….