જો તમે ફુલ સાઈઝ SUV ના શોખીન છો, પરંતુ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને, EV વિશે પણ વિચારી રહ્યા છો, તો BYD Atto 3 તમારા માટે એક મજબૂત વિકલ્પ છે. BYD (બિલ્ડ યોર ડ્રીમ્સ) Atto 3 એ ભારતની પ્રથમ E-SUV છે. આ e-SUVને ગ્રાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. કંપનીએ અમને આ e-SUV ચલાવવાની તક આપી….