વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ 15મો હપ્તો જાહેર કર્યો છે. કિસાન યોજના હેઠળ પીએમ મોદીએ DBTમાંથી 18,000 કરોડ રૂપિયાની રકમ કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી છે. ઝારખંડમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ DBT દ્વારા લગભગ 8 કરોડ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. અગાઉ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવતો…