Day: October 18, 2023

ગુજરાતમાં ચક્રવાતી તોફાન મચાવશે તબાહી, 20 ઓક્ટોબરે ધારણ કરશે રૌદ્ર સ્વરુપ, આ રાજ્યોમાં દેખાશે ભયંકર અસર

ગુજરાતમાં ચક્રવાતી તોફાન મચાવશે તબાહી, 20 ઓક્ટોબરે ધારણ કરશે રૌદ્ર સ્વરુપ, આ રાજ્યોમાં દેખાશે ભયંકર અસર

ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો ઘેરાયા છે. બિપોરજોય જેવી બીજી મોટી આફત ગુજરાત પર આવી રહી છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય હોય તો તેની અસર ગુજરાતના વાતાવરણને થાય છે. અરબી સમુદ્રમાં એક સરક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન સર્જાય તેવી…