દેશભરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવાનું શરૂ કર્યું છે. તેઓ હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો માટે જૈવિક ખાતરના વ્યવસાયમાંથી નફો મેળવવાની તક પણ વધી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના મુખ્યાલયથી 15 કિલોમીટર દૂર નંદાના ગામનો રહેવાસી નાગેન્દ્ર પાંડે વર્મી કમ્પોસ્ટના વ્યવસાયમાંથી વાર્ષિક લાખો રૂપિયાનો…