ટાટા મોટર્સે તાજેતરમાં ગ્રીન ફ્યુઅલ હાઇડ્રોજન પર ચાલતી બસો સોંપી છે. ત્યારથી લોકો હાઇડ્રોજન ઇંધણ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સમાચાર દ્વારા અમે તમને હાઈડ્રોજન પર ચાલતા વાહનો અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હાઇડ્રોજન ઇંધણ શું છે? સૌથી પહેલા અમે તમને હાઈડ્રોજન ઈંધણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં,…