જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય સમય પર પોતાની ગતિમાં ફેરફાર કરે છે. ક્યારેક તેઓ વક્ર હોય છે અને ક્યારેક તેઓ સીધા હોય છે. ગ્રહોની આ ગતિવિધિની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. હિંદુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવની સાથે બુદ્ધ અને ગુરૂ…