Day: August 31, 2023

ખેડૂતો આનંદો : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે…

ખેડૂતો આનંદો : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટમાં વરસાદ મોડો થયો છે. પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદની આશા છે. કારણ કે બંગાળની ખાડી ઉપર એક શક્તિશાળી સિસ્ટમ બની રહી છે. 4 થી 10 સપ્ટેમ્બર સુધી મજબૂત સિસ્ટમ બનશે. 4 થી 7 સપ્ટેમ્બર સુધી ઓડિશા, ઝારખંડ સહિત પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં પૂર આવશે. ચોમાસામાં પણ…

ચંદ્રયાન 3ની ડિઝાઈનનો દાવો કરવા બદલ સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે કેસ દાખલ, જાણો શું બહાર આવ્યું વાસ્તવિકતા

ચંદ્રયાન 3ની ડિઝાઈનનો દાવો કરવા બદલ સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે કેસ દાખલ, જાણો શું બહાર આવ્યું વાસ્તવિકતા

ચંદ્રયાન 3 ડિઝાઇન કરવાનો દાવો કરનારા સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની મુશ્કેલીઓ વધી છે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ બાદ મિતુલ ત્રિવેદીને કસ્ટડીમાં લીધો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે મિતુલ ત્રિવેદી વૈજ્ઞાનિક નથી. ત્રિવેદીએ M.Com સુધીનો અભ્યાસ કર્યો છે. ટ્યુશનમાં…