દેશમાં મોંઘવારીના કારણે હોબાળો મચી ગયો છે. દૂધ, દહીં, ઘઉં, લોટ, ચોખા અને કઠોળ સહિત તમામ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. પરંતુ, મોટાભાગના મસાલાના ઊંચા ભાવ સામાન્ય જનતાને રડાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં મસાલાની કિંમત બમણીથી પણ વધી ગઈ છે. ખાસ કરીને જીરું 1200 થી 1400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું…