વિટામીન અને મિનરલ્સથી ભરપૂર અંજીરના 6 જબરદસ્ત ફાયદા, જાણીને તમને નવાઈ લાગશે
વજન ઘટાડવા માટે અંજીરનું સેવન કરવામાં આવે છે. અંજીરની અંદર રહેલા ફાઈબર અને પ્રોટીન તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી પાચનતંત્ર પણ સારું રહે છે. તે કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવા રોગોને પણ ઘટાડે છે. અંજીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ મળી આવે છે….
હોન્ડાએ ભારતમાં લોન્ચ કરી નવી મોટરસાઇકલ SP 160, બોલ્ડ ડિઝાઇન અને શાનદાર પરફોર્મન્સનો કોમ્બો,જાણો કેટલી છે કિંમત
હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ તેની નવી મોટરસાઇકલ SP 160 લૉન્ચ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ બાઇકનો જબરદસ્ત ક્રેઝ હતો અને હવે કંપનીએ તેને બોલ્ડ, સ્પોર્ટી અને સ્ટાઇલિશ ડિઝાઇનની સાથે જબરદસ્ત પાવર અને શાનદાર પ્રદર્શનના કોમ્બો તરીકે રજૂ કરી છે. Honda SP 160 સિંગલ ડિસ્ક વેરિઅન્ટ હવે મેટ માર્વેલ બ્લુ મેટાલિક, મેટ એક્સિસ ગ્રે…