ડિજિટલ વિશ્વ અને સોશિયલ મીડિયામાં સ્માર્ટફોન એ રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. સાદી ભાષામાં કહીએ તો આપણું જીવન સ્માર્ટફોનથી ચાલે છે અને સ્માર્ટફોન બેટરીથી. એટલે કે ફોનની બેટરી ચાર્જ રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટથી લઈને ટેક્સી બુક કરાવવા માટે આપણને સ્માર્ટફોનની જરૂર છે. ઘણી વખત ફોનની બેટરી ઓછી હોય…