કચ્છમાં વાવાઝોડાનો કહેર…વાવાઝોડાએ ઠેર-ઠેર વિનાશ વેર્યો, જુઓ ભયાનક 25 તસવીર
ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરતાની સાથે જ ચારે બાજુ વાવાઝોડું જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપોરજોય કચ્છમાં જાખોઉ સાથે અથડાયું છે અને માંડવી તરફ આગળ વધ્યું છે. અગાઉ, ભારતના હવામાન વિભાગે કહ્યું હતું…
ગુજરાતમાં વાવાજોડાએ કહેર મચાવ્યો , 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
હવામાન વિભાગ (IMD) મુજબ, ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય બપોરે 2.30 વાગ્યે નલિયાથી 30 કિમી ઉત્તરે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત હતું. તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની અને 16 જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં નબળું પડી જવાની અને સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાન પર ચક્રવાતી ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે. મધ્યરાત્રિ સુધીમાં, ચક્રવાત ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું…