સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર…અહીં વાવાઝોડું મચાવી શકે છે તબાહી, નિષ્ણાતનું અનુમાન- 17 ઇંચ વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાત બિપોરજોય વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા જ દરિયો ઉબડખાબડ બની ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના છે. તોફાનના કારણે ગુજરાતના બે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે….
સાચવજો! ગુજરાતમાં આજે બિપોરજોય વાવાઝોડને કારણે આ બે વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા
ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બિપોરજોય, જે આજે રાજ્ય માટે ખતરો બની ગયું છે, તે દ્વારકાથી 300 કિમી WSW છે. 15મીએ સાંજે જાખોઉ બંદરેથી પસાર થવાની ધારણા છે. ત્યારે આ વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર તોફાનનો નારંગી સંદેશ આપવામાં…