ગુજરાતમાં આગામી 5 દિવસ કુદરત કહેર વર્તાવશે : કચ્છમાં સતત વધી રહેલી પવનની ગતિથી લોકો ભયભીત, તિથલ બીચ ખાલી કરાયો
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે ખૂબ ગંભીર બની શકે છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં પોરબંદરથી 320 કિમી જ્યારે દ્વારકાથી 360 કિમી દૂર છે. આ સિવાય તે નલિયાથી 440 કિમી દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ચક્રવાત ત્રાટકી શકે છે….
ચક્રવાત બિપરજોય આ દિવસે તબાહી મચાવશે : બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ અહીં તો સ્કૂલો પણ રહેશે બંધ
ગુજરાતમાં બિપરજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડું 15 જૂને સૌથી વધુ નુકસાન કરે તેવી શક્યતા છે. IMD અનુસાર, બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે ચાર દિવસમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. છેલ્લા બે દિવસથી ચક્રવાત બિપરજોયની ભારે અસર રત્નાગીરીના દરિયામાં જોવા મળી રહી છે. દ્વારકામાં શાળાઓમાં…
તાઉતે કરતાં બિપરજોય વધારે ખતરનાક…રાતે દરિયામાં ભૂક્કા બોલાવશે! આટલી હદે તારાજી સર્જાશે
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ચક્રવાત બિપરજોય કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તબાહી સર્જે તેવી શક્યતા છે. તો ચાલો જોઈએ કે વાવાઝોડાથી શું નુકસાન થઈ શકે છે. ઘરની ચાદર ઉડી શકે છે. આ સિવાય કાચા મકાનમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય પાકા મકાનોમાં પણ નુકસાન થશે. બીજી તરફ વીજ…