વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર….500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં તહસનહસ કરશે વાવાઝોડું
ચક્રવાતનો ખતરો ગુજરાતમાંથી ટળ્યો નથી, કારણ કે ચક્રવાતે ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફેલાયેલું તોફાન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય ચક્રવાતના મામલામાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ ફરી એકવાર ચક્રવાત બિપરજોયે તેની દિશા બદલી છે. હાલમાં, ચક્રવાત તેની દિશા બદલતા ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના…
વાવાઝોડાનું પ્રચંડ રૂપ:વાવાઝોડું ગુજરાતના કયા-કયા ભાગોને કરશે અસર? ક્યાં ફૂંકાશે ભારે પવન અને પડશે વરસાદ.
અરબી સમુદ્રમાં ચક્રવાત બાયપોરજોય ખૂબ જ ગંભીર બની રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ખતરો વધી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ઝડપ વધી રહી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે…
‘બિપરજોય’ વાવાજોડું ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ
ભારતીય હવામાન વિભાગ (IMD) ના રિપોર્ટ અનુસાર, બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. તે 15 જૂનની આસપાસ ચક્રવાતી તોફાન બનીને ઉત્તર તરફ આગળ વધશે. હવે તે ગુજરાતમાં પોરબંદરથી માત્ર 500 કિમી દૂર છે. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્ર છે. તે 5 કિ.મી. ઘડિયાળની વિરુદ્ધ ગતિએ સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન…