રાજ્યમાં હજુ કમોસમી વરસાદ ઓછો થયો નથી. રાજ્યમાં 28, 29 અને 30 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન, હવામાન વિભાગે સવારે 10 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટે આગાહી કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, મોરબીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. વરસાદની સાથે પવનની ઝડપ પણ 40 કિમી…