ભારતનું ટુ વ્હીલર માર્કેટ વિશ્વના સૌથી મોટામાંનું એક છે. અહીં તમને દરેક સેગમેન્ટમાં બાઇકની વિશાળ શ્રેણી મળશે. પરંતુ દેશના બજારમાં સૌથી વધુ વેચાણ કોમ્યુટર બાઇકનું છે. જે ઓછા બજેટમાં વધુ માઈલેજ આપે છે. Hero HF Deluxe કંપનીની આવી જ એક બાઇક છે. જે તેના પાવરફુલ એન્જિન અને હાઈ માઈલેજ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે…