ગુજરાતના આ મહારાજાએ ગુજરાતની પહેલી 1 કરોડની ઇલેક્ટ્રીક કાર mercedes benz ખરીદી,એકવાર ચાર્જમાં 450 KM ચાલે છે ,જુઓ તેની ખાસીયત
ભારતમાં ચોથી અને ગુજરાતમાં પહેલી 1 કરોડની ઇલેક્ટ્રોનિક કાર કચ્છી નવા વર્ષના આગમન સાથે કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજાના પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ, પર્યાવરણનું રક્ષણ કાજે પેટ્રોલ-ડીઝલ સંચાલિત કારને બદલે 1 કરોડની ઇલેક્ટ્રિક કાર બનાવી છે. મહારાજા પ્રાગમલજી ત્રીજા કચ્છન પર્યાવરણવિદ હતા અને પર્યાવરણની જાળવણી અને બચાવ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. હાલના આધુનિક યુગમાં પ્રદૂષણ ફેલાય…