પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો ઉત્તર પ્રદેશના મિરજાપુરનો છે. જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં એક બહેને પોતાના જ ભાઈ સાથે લગ્ન કર્યા. મળતી માહિતી મુજબ બંને વચ્ચે લગભગ 5 વર્ષથી અફેર ચાલતું હતું. આ મામલો જિલ્લાના વિંધ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રયાગરાજની રહેવાસી યુવતી તેના મામાની પુત્રી સાથે લગ્ન કરવા આવી હતી, જે તેના…