ભારતમાં ઈલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આ કાર ખૂબ જ ઓછા ખર્ચે એક જ ચાર્જમાં લાંબા અંતરને કવર કરી શકે છે. જેના કારણે તમામ ઓટોમેકર્સ દ્વારા આ સેગમેન્ટમાં નવી અને સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો તમે ઓછા બજેટમાં વધુ ડ્રાઇવિંગ રેન્જવાળી કાર ખરીદવાનું વિચારી…