Day: April 21, 2023

2 યુવકો સાથે રહેતી મહિલા, 4 બાળકોને આપ્યો જન્મ, કહ્યું- ‘ડિપ્રેશનમાં જવાનો સમય નથી’

લોકો એક લગ્ન પણ યોગ્ય રીતે નથી સંભાળી શકતા અને દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ બે-ત્રણ લગ્ન કરીને પણ ખુશીથી જીવે છે. અમે તમને થાઈલેન્ડના એક એવા પુરુષ વિશે જણાવ્યું હતું જેને 7 પત્નીઓ છે, પરંતુ આજે અમે એક એવી મહિલા વિશે વાત કરી રહ્યા છીએ જેના બે પતિ છે અને તે તેમનાથી એકદમ…