Day: April 12, 2023

તમારી કારના એન્જિનને પણ ‘ગરમી’ લાગે છે, જો તમે કાળજી નહીં રાખો તો પરેશાન થઈ જશો

ઉનાળો શરૂ થયો છે અને તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, કારના એન્જિનમાં પણ ઓવરહિટીંગની સમસ્યા શરૂ થાય છે. ક્યારેક એન્જિન એટલું ગરમ ​​થઈ જાય છે કે અકસ્માતની શક્યતા વધી જાય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કારનું એન્જીન આટલું વધારે ગરમ કેમ થાય છે? આવો તમને જણાવીએ તેની પાછળનું…