બજાજ પ્લેટિનાનું નામ દેશની સૌથી વધુ માઈલેજ ધરાવતી મોટરસાઈકલમાં સામેલ છે. પ્લેટિના રેન્જ હેઠળ બે બાઇક – પ્લેટિના 100 અને પ્લેટિના 110 વેચાય છે. આ પૈકી પ્લેટિના 100 સસ્તી છે. તેની શરૂઆતી કિંમત 65,856 રૂપિયા છે. સસ્તું હોવા ઉપરાંત, તેમાં નાનું એન્જીન (પ્લેટીના 110 કરતાં) અને થોડા ફીચર્સ છે પરંતુ માઈલેજ વધુ છે. Bajaj Platina…