દરેક વ્યક્તિ જાણે છે કે મોબાઈલ ફોન કેટલો ઉપયોગી છે અને તે અમુક સમયે કેટલો ખતરનાક છે. ભલે આજે ટેક્નોલોજીની દુનિયામાં મોબાઈલે લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે, પરંતુ ક્યારેક એક નાની ભૂલ કોઈની આખી જિંદગી બરબાદ કરી દે છે. આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે એક કરતા વધારે કારનામા…