PM મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની વયે નિધન થયું છે, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બે દિવસ પહેલા પીએમ મોદી પોતે તેમને મળવા ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું નિધન થયું છે. તેમણે અમદાવાદની યુએન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. PM મોદીની માતા હીરા…