ચીન-જાપાન સહિત વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેનાથી ભારતમાં પણ લોકોની ચિંતા વધી ગઈ છે. કોરોનાના BF.7 વેરિઅન્ટના કેસ કે જેના કારણે આ દેશોમાં સ્થિતિ વણસી છે તેની ભારતમાં પણ પુષ્ટિ થઈ છે. હાલમાં અહીં સ્થિતિ એકદમ કાબૂમાં છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 185 લોકો સંક્રમિત જોવા મળ્યા છે….