દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના સાત જિલ્લાઓમાં કુલ 35 વિધાનસભા બેઠકો યોજાય છે. જેમાંથી દિવ્ય ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ ભાજપ 23 બેઠકો, કોંગ્રેસને 7 બેઠકો, આમ આદમી પાર્ટીને 2 બેઠકો અને અન્યને 3 બેઠકો મળી શકે છે. ભાજપને છેલ્લી ચૂંટણીમાં 25 બેઠકો મળી હતી, આમ તેને 2 બેઠકોનું નુકસાન જોવા…