તમે ₹10 રૂપિયાના સિક્કાની કેટલી ડિઝાઇન જાણો છો! જાણો દરેક ડિઝાઇન વિષે
તમને સામાન્ય રીતે દરરોજ 10 રૂપિયાનો સિક્કો મળે છે. ઘણી વખત જો કોઈ તમને વારંવાર જોવા મળતા સિક્કામાંથી અલગ સિક્કો આપે તો તમે ચોંકી જાવ અને વિચારો કે આ નવો સિક્કો શું છે. ખરેખર, આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હકીકતમાં, 10 રૂપિયાના સિક્કાની કુલ 14 ડિઝાઇન ચલણમાં છે અને તે માત્ર ચલણમાં છે. આવી…