Day: September 12, 2022

યુવતીએ જોડિયા બાળકો જન્મ આપ્યો, બંનેના પિતા અલગ-અલગ યુવક નીકળ્યા, બંને સાથે એક જ રાત્રે સં-બંધ બાંધ્યો…

સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘ગોપી કિશન’માં એક બાળકનો ફેમસ ડાયલોગ હતો ‘મેરે દો દો બાપ.. મેરે દો દો બાપ..’. તે માત્ર એક ફિલ્મ હતી. પરંતુ આજે અમે તમને એવો જ એક વાસ્તવિક જીવનનો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. અહીં એક મહિલાએ એક જ દિવસે બે પુરૂષો સાથે સં-બંધ બાંધ્યા હતા. આ પછી, જ્યારે તે ગ-ર્ભવતી થઈ,…