આજે વિદેશ પહોંચી ગયેલા કમાભાઈ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસ સ્ટેજ પર પણ ગયા ન હતા. સ્ટેજ ઉપર જઈને બેસવાનું તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જો કે, નસીબ બદલાયું અને કીર્તિદાન મળ્યા . કીર્તિદાન ગઢવીએ હાથ પકડી આ કમાભાઈને આગળ લાવ્યા. તેમને તમામ લોક પ્રોગ્રામમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવ્યા છે….