હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3-4 દિવસ સુધી દેશના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ફરી ભારે વરસાદ વ્યક્ત કરવામાં આવી છે. ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે…