આ છે ખાસ કારણ જેના કારણે દરેક છોકરી વિચારે છે કે કાશ હું છોકરો હોત!!
આજના આધુનિક યુગમાં છોકરા-છોકરી વિશે લોકોની વિચારસરણી ઘણી હદે બદલાઈ ગઈ છે.ત્યારે આ આધુનિક સમયમાં છોકરા-છોકરી વચ્ચે કોઈ ભેદભાવ નથી, પણ આજે કેટલીક બાબતો એવી છે જેમાં છોકરા-છોકરી વચ્ચે તફાવત જોવા મળે છે. ત્યારે કોઈ એવું નથી વિચારતું કે આ સમાજમાં છોકરા અને છોકરીનું પોતાનું અલગ સ્થાન છે, તેમની એક અલગ ઓળખ છે. આ તે…