ઉનાળો આવતાની સાથે જ ગરમી વધવા લાગે છે ત્યારે તેની સાથે વીજ બિલ પણ વધવા લાગે છે.ત્યારે ઉનાળાની ઋતુમાં સતત AC ચલાવવું એ આવું થવા પાછળનું એક મોટું કારણ છે. ત્યારે તમામ પ્રયાસો છતાં વીજ બિલ ઘટવાનું નામ લેતું નથી.પણ આજે અમે આનો ઉપાય લઈને આવ્યા છીએ, ત્યારે તમે તેની મદદથી તમારા ઘર કે ઓફિસનું…