Day: May 27, 2022

ATM પિનમાં માત્ર ચાર આંકડા જ કેમ હોય છે, જાણો શું છે સાચું કારણ

ATM પિનમાં માત્ર ચાર આંકડા જ કેમ હોય છે, જાણો શું છે સાચું કારણ

આજના સમયમાં પ્લાસ્ટિક મની એટલે કે એટીએમ કાર્ડનો વપરાશ સૌથી વધુ થાય છે. ત્યારે આવી સ્થિતિમાં એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા માટે, લોકોએ એટીએમ મશીનમાં કાર્ડ દાખલ કરીને રોકડ ઉપાડવા માટે ચાર આંકડાનો પિન દાખલ કરવો પડે છે ત્યારે જે અગાઉથી નક્કી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં, લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન આવતો હોય છે…

હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાશે, આ બેઠક પરથી ચૂંટણી લડશે…

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 30 મે અથવા 31 મેના રોજ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તેમણે શુક્રવારે આ સંકેત આપ્યા છે અને ચૂંટણી લડવાની વાત પણ કરી છે. ત્યારે હાર્દિક પટેલે ટીવી ચેનલના એક કાર્યક્રમમાં આ સંકેત આપ્યો છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી…