Day: May 21, 2022

AC GAS લીકના નામે મૂર્ખ ન બનો! જાણો આ કોઈ મહત્વની વાત નથી,થશે તમને  નુકસાન

AC GAS લીકના નામે મૂર્ખ ન બનો! જાણો આ કોઈ મહત્વની વાત નથી,થશે તમને નુકસાન

ગરમી વધવાની સાથે એસી એન્જિનિયરોની માંગ પણ વધી રહી છે. ત્યારે ઘણી વખત તમે એસી સર્વિસ કરવા માટે એન્જિનિયરને ફોન કરો છો ત્યારે તે કહે છે કે એસી ગેસ લીક ​​થઈ ગયો છે.ત્યારે ગેસ ચાર્જિંગના બદલામાં, એન્જિનિયર તમારી પાસેથી 2,500 થી 3,000 રૂપિયા વસુલ કરે છે. આજે અમે તમને કેટલીક એવી રીતો વિશે જણાવવા જઈ…