માતા પુત્રના સ-બંધો કલંકિત : પુત્રએ પિતાને દગો આપીને સાવકી માતા સાથે કરી લીધા લગ્ન
ઉધમ સિંહ નગર જિલ્લાના બાજપુરમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. ત્યારે મા-દીકરાના પવિત્ર સં-બંધને કલંકિત કરતા સાવકી માતાએ પતિની પ્રથમ પત્નીના પુત્ર સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારે પીડિત પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પત્ની અને પુત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ ઘટના ચોકી…