Day: May 7, 2022

આ સગી બે બહેનપણીઓ પતિ-પત્ની બનવા માંગે છે, જાણો તેમની અનોખી પ્રેમ કહાની

પટના પાટલીપુત્રા પોલીસ સ્ટેશન દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલી બંને યુવતીઓના શુક્રવારે કોર્ટમાં નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પછી પોલીસે બંનેને છોડી મૂક્યા અને આ સાથે જ યુવતીના પરિવાર દ્વારા અપહરણનો મામલો પણ સમાપ્ત થઈ ગયો છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે બંને યુવતીઓએ કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે જણાવ્યું કે અમે બંને પુખ્ત વયના છીએ અને કાયદાની…