ઉનાળાની સીઝન ચાલુ થતા જ ગરમી સતત વધી રહી છે અને હાલત એવી છે કે આ દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.ત્યારે લોકો તેમના ઘરોમાં છે અને એસીનો આનંદ માણી રહ્યા છે. ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો વીજળીના ઊંચા બિલથી બચવા માટે થોડા સમય માટે AC ચાલુ રાખે…