Day: April 5, 2022

કારના ACમાં રિસર્ક્યુલેશન બટન શા માટે હોય છે? જાણો શું છે તેનો ઉપયોગ

કારના ACમાં રિસર્ક્યુલેશન બટન શા માટે હોય છે? જાણો શું છે તેનો ઉપયોગ

ઉનાળાની ગરમીમાં કારની અંદર એર કંડિશનરની સૌથી વધુ જરૂર પડે છે.ત્યારે ઉનાળા દરમિયાન કારની કેબિન વહેલી તકે ઠંડી પડે અને ગરમીથી દૂર કેવી રીતે રહી શકે ત્યારે સામાન્ય રીતે કારની એર કન્ડીશનીંગ સિસ્ટમ કારને સંપૂર્ણપણે ઠંડુ કરવામાં સરેરાશ 10-15 મિનિટ લાગે છે.ત્યારે કાર મોટી હોય તો આ વખતે વધુ સમય લાગે છે. ત્યારે તમે કારમાં…