મહારાષ્ટના પુણેની રહેવાસી મહિલા શિક્ષિકા રાજશ્રી પાટીલ 49 વર્ષની છે તેના અપરિણીત પુત્ર પ્રથમેશના સરોગેટ માતાની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.ત્યારે આ બધુ કોઈ ચમત્કાર નથી થયો પણ વિજ્ઞાનનો ચમત્કાર થયો છે,ત્યારે એક માતાના આંસુ ભરેલા ચહેરાને ફરીથી સ્માઈલ કરતા શીખવ્યું છે ત્યારે તેમના દીકરા પ્રથમેશના જોડિયા બાળકોનો જન્મ તેના સ્પ-ર્મની મદદથી થયો છે…