કુંવારી છોકરીઓમાં યૌવન છલકતાં તેમના શરીરના અંગોમાં અને વર્તનમાં આવે છે આવા ફેરફાર
બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના જીવનમાં ઘણા તબક્કાઓ આવે છે ત્યારે તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ છે કિશોરાવસ્થા. ત્યારે આ તે સમય છે જ્યારે બાળકો નાનપણથી જ જીવનની બીજી સીડી પર પગ મૂકવા માટે તૈયાર હોય છે.ત્યારે તેમનામાં માનસિક અને શા-રીરિ-ક બને વિકાસની સાથે સાથે બૌદ્ધિક વિકાસ પણ થવા લાગે છે. ત્યારે આ તે સમયગાળો છે જ્યાંથી…