આ પહેલીવાર નથી કે મહિલાઓ તેમની ઉંમર કરતા મોટા યુવકો તરફ આકર્ષાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટી ઉંમરના પુરુષો કેવા પ્રકારની મહિલાઓ તરફ આકર્ષિત થાય છે? ત્યારે તે સ્પષ્ટ છે કે એક ઉંમર પછી, દેખાવ જોવામાં આવતો નથી ત્યારે મોટી ઉંમરે પુરુષો પણ સ્ત્રીઓની જેમ પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષા વિશે વિચારવા…