જાણો કેમ? છોકરીઓના શર્ટમાં પોકેટ કેમ નથી હોતા,અને હોય તો તેમાં કેમ કઈ રાખતી નથી !!
ઘણીવાર છોકરીઓના શર્ટ જોઈને તમારા મનમાં આ એક સવાલ ઉઠ્યો જ હશે કે છોકરીઓના શર્ટમાં ખિસ્સા કેમ નથી હોતા અને તો હોય તો પણ તે તેમાં કંઈ રાખતા નથી. ત્યારે એવું કહેવાય છે કે તે ઓપચારિક શર્ટ બનાવેલો હોય કે સ્કૂલ તરફથી મળતો સ્કૂલ ડ્રેસ, આ બંને કિસ્સામાં મોટાભાગના શર્ટ પર ખિસ્સા જોવા મળે છે,ત્યારે…